2 વર્ષમાં 2 કુંભ અને એક અર્ધકુંભ યોજાશે: પ્રયાગરાજ કરતાં 3 હજાર કરોડ રૂપિયા વધુ ઉજ્જૈન સિંહસ્થમાં ખર્ચ થશે; 2027માં હરિદ્વારમાં યોજાનાર અર્ધકુંભની પણ તૈયારીઓ
પ્રયાગરાજ/ઉજ્જૈન4 મિનિટ પેહલાકૉપી લિંકપ્રયાગરાજ મહાકુંભ બાદ ત્રણ વર્ષમાં, નાસિક, ઉજ્જૈનમાં સિંહસ્થ (કુંભ) અને હરિદ્વારમાં અર્ધ કુંભ યોજાવાનો છે. આ ત્રણેય ...