દક્ષિણ ગુજરાતની જીવાદોરી છલોછલ: ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાયો, સતત છઠ્ઠા વર્ષે સપાટી 345 ફૂટ, આ સીઝનમાં સુરત સિટીને 16 વર્ષ ચાલે એટલું પાણી ડેમમાંથી છોડી દેવાયું – Surat News
દક્ષિણ ગુજરાતની જીવાદોરી એવો ઉકાઈ ડેમ હાલ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ઉકાઈ ડેમ સંપૂર્ણ 345 ફૂટની સપાટી હાલ પહોંચી ગયો ...