Tag: Ukraine

રશિયાએ પશ્ચિમી દેશોને પરમાણુ હુમલાની ચેતવણી આપી:  પુતિને કહ્યું- પરમાણુ પોલિસીમાં ફેરફાર કરશે, રશિયાને બચાવવા આ જરૂરી છે

રશિયાએ પશ્ચિમી દેશોને પરમાણુ હુમલાની ચેતવણી આપી: પુતિને કહ્યું- પરમાણુ પોલિસીમાં ફેરફાર કરશે, રશિયાને બચાવવા આ જરૂરી છે

મોસ્કો10 મિનિટ પેહલાકૉપી લિંકપુતિન આ પહેલા પણ અનેકવાર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી ચૂક્યા છે. આ વખતે તેમણે પરમાણુ ...

‘હું PM મોદીની રાહ જોઈ રહ્યો છું’:  જ્યારે પુતિન સામે બેસીને ડોભાલે આપ્યો મોદીનો મેસેજ, ઝેલેન્સ્કી સાથેની મુલાકાતમાં શું-શું કહ્યું, જુઓ 51 સેકન્ડનો વીડિયો
કીડી જેટલા યુક્રેને રશિયામાં હાહાકાર મચાવ્યો:  અઢી વર્ષમાં સૌથી ઘાતકી હુમલો કર્યો, 144 ડ્રોન છોડીને તબાહી મચાવી; રશિયાએ 46 ડ્રોન છોડી બદલો લીધો

કીડી જેટલા યુક્રેને રશિયામાં હાહાકાર મચાવ્યો: અઢી વર્ષમાં સૌથી ઘાતકી હુમલો કર્યો, 144 ડ્રોન છોડીને તબાહી મચાવી; રશિયાએ 46 ડ્રોન છોડી બદલો લીધો

15 મિનિટ પેહલાકૉપી લિંકયુક્રેને મંગળવારે રશિયા પર અત્યાર સુધીનો સૌથી ઘાતક ડ્રોન હુમલો કર્યો. યુક્રેને 144 ડ્રોન વડે રશિયાની રાજધાની ...

યુક્રેને 150થી વધુ ડ્રોનથી રશિયા પર હુમલો કર્યો:  મોસ્કોની ઓઇલ રિફાઇનરીને ટાર્ગેટ કરી; રશિયાએ જવાબી કાર્યવાહીમાં ખાર્કિવમાં મિસાઇલો છોડી

યુક્રેને 150થી વધુ ડ્રોનથી રશિયા પર હુમલો કર્યો: મોસ્કોની ઓઇલ રિફાઇનરીને ટાર્ગેટ કરી; રશિયાએ જવાબી કાર્યવાહીમાં ખાર્કિવમાં મિસાઇલો છોડી

કિવ/મોસ્કો17 મિનિટ પેહલાકૉપી લિંકયુક્રેને શનિવારે રાત્રે 150થી વધુ ડ્રોન વડે રશિયા પર હુમલો કર્યો હતો. અઢી વર્ષ લાંબા રશિયા-યુક્રેન યુદ્ધમાં ...

યુક્રેન રશિયામાં ઘૂસીને હુમલો કરવા માંગે છે:  અમેરિકાની મદદ માંગી, ઝેલેન્સકીએ કહ્યું- અમે રશિયાના સૈન્ય ઠેકાણાંઓ પર હુમલો કરીશું ત્યારે જ યુદ્ધ અટકશે

યુક્રેન રશિયામાં ઘૂસીને હુમલો કરવા માંગે છે: અમેરિકાની મદદ માંગી, ઝેલેન્સકીએ કહ્યું- અમે રશિયાના સૈન્ય ઠેકાણાંઓ પર હુમલો કરીશું ત્યારે જ યુદ્ધ અટકશે

25 મિનિટ પેહલાકૉપી લિંકઝેલેન્સકી સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને મળશે. આ દરમિયાન તેઓ યુક્રેનની જીત માટે પોતાનો પ્લાન ...

રશિયા પર અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવો હુમલો:  ડ્રોન 38 માળની ઈમારત સાથે અથડાયું, યુક્રેન પર હુમલાનો આરોપ

રશિયા પર અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવો હુમલો: ડ્રોન 38 માળની ઈમારત સાથે અથડાયું, યુક્રેન પર હુમલાનો આરોપ

18 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર જેવો હુમલો રશિયાના સારાટોવમાં થયો છે. સોમવારે સવારે એક ડ્રોન 38 માળની રહેણાંક ...

યુક્રેનની સેના રશિયામાં 30 કિમી અંદર ઘૂસી, ધ્વજ ફરકાવ્યો:  250 ચોરસ કિમી વિસ્તાર કબજે કર્યો, રશિયાએ કહ્યું- જડબાતોડ જવાબ મળશે

યુક્રેનની સેના રશિયામાં 30 કિમી અંદર ઘૂસી, ધ્વજ ફરકાવ્યો: 250 ચોરસ કિમી વિસ્તાર કબજે કર્યો, રશિયાએ કહ્યું- જડબાતોડ જવાબ મળશે

42 મિનિટ પેહલાકૉપી લિંકયુક્રેનની સેના રશિયાની અંદર 30 કિમી સુધી ઘૂસી ગઈ છે. CNNના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ ...

યુક્રેનથી પાછા આવેલા સ્ટુડન્ટ્સ શું કરે છે?:  રિશા હિંમત કરીને ફરી યુક્રેન ગઈ, હર્ષ રશિયા ગયો પણ તેણે નોંધવા જેવી વાત કરી

યુક્રેનથી પાછા આવેલા સ્ટુડન્ટ્સ શું કરે છે?: રિશા હિંમત કરીને ફરી યુક્રેન ગઈ, હર્ષ રશિયા ગયો પણ તેણે નોંધવા જેવી વાત કરી

યુક્રેન ગયેલી દીકરી સાથે વીડિયો કોલથી વાતચીત કરી રહેલી માતા. જમણે રશિયા ગયેલો સ્ટુડન્ટ હર્ષ.24 ફેબ્રુઆરી, 2022નો દિવસ યાદ હશે. ...

દક્ષિણ કોરિયાને પુતિનની ચેતવણી- યુક્રેનને શસ્ત્રો ન આપો:  જો આવું થશે તો અમે પગલાં લઈશું; રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે 19 જૂને સંરક્ષણ સોદો થયો હતો

દક્ષિણ કોરિયાને પુતિનની ચેતવણી- યુક્રેનને શસ્ત્રો ન આપો: જો આવું થશે તો અમે પગલાં લઈશું; રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે 19 જૂને સંરક્ષણ સોદો થયો હતો

35 મિનિટ પેહલાકૉપી લિંકપુતિને કહ્યું કે, જો અમેરિકા અને તેના સહયોગી દેશો યુક્રેનને હથિયાર આપવાનું ચાલુ રાખશે તો રશિયા પણ ...

ઝેલેન્સકીએ કહ્યું- યુક્રેનની મિસાઈલો ખતમ થઈ રહી છે:  યુક્રેનને 25 અમેરિકન પેટ્રિયોટ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની જરૂર; ખાર્કિવમાં રશિયાની એરસ્ટ્રાઈક, 8ના મોત

ઝેલેન્સકીએ કહ્યું- યુક્રેનની મિસાઈલો ખતમ થઈ રહી છે: યુક્રેનને 25 અમેરિકન પેટ્રિયોટ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની જરૂર; ખાર્કિવમાં રશિયાની એરસ્ટ્રાઈક, 8ના મોત

કિવ35 મિનિટ પેહલાકૉપી લિંકરશિયાએ 6 એપ્રિલની રાત્રે યુક્રેનના ખાર્કિવ શહેર પર હુમલો કર્યો. ઘણી ઇમારતો અને દુકાનો નાશ પામી હતી.​​​​​​યુક્રેનના ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?