યુક્રેન પીસ સમિટમાં ભારતે હસ્તાક્ષર ન કર્યા: દેશ ફરી પશ્ચિમી દેશોના દબાણમાં ન આવ્યો; સંયુક્ત નિવેદન પર 7 દેશોએ પોતાને દૂર કર્યા
1 કલાક પેહલાકૉપી લિંકયુક્રેન યુદ્ધને રોકવાનો માર્ગ શોધવા માટે સ્વિટ્ઝર્લેન્ડમાં (15-16 જૂન) બે દિવસીય શાંતિ પરિષદ યોજાઈ હતી. આ સમિટમાં ...