પુતિન સાથે વાત કરવા ઝેલેન્સકી તૈયાર: કહ્યું- અમે એકબીજાને દુશ્મન માનીએ છીએ, પરંતુ શાંતિ માટે આ જરૂરી હોય તો હું તૈયાર છું
કિવ49 મિનિટ પેહલાકૉપી લિંકયુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ મંગળવારે જણાવ્યું હતું કે, રશિયા સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 45,100 યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા ...