અલ્ટ્રાટેક સિમેન્ટનો નફો 36% ઘટીને ₹820 કરોડ થયો: બીજા ક્વાર્ટરમાં આવક 2.3% ઘટીને ₹15,634 કરોડ થઈ, છેલ્લા એક વર્ષમાં શેર 30% વધ્યા
મુંબઈ4 મિનિટ પેહલાકૉપી લિંકઆદિત્ય બિરલા ગ્રૂપની માલિકીની સિમેન્ટ કંપની અલ્ટ્રાટેકનો નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે (YoY) ...