MPમાં હાથીઓએ 3 લોકોને કચડી નાખ્યા, 2ના મોત: બાંધવગઢ ટાઈગર રિઝર્વની નજીક આવેલા ગામોમાં ફફડાટ; છેલ્લા 3 દિવસમાં10 હાથીઓ મૃત્યુ પામ્યા છે
ઉમરીયા9 મિનિટ પેહલાકૉપી લિંકહાથીના હુમલામાં મૃત્યુ પામેલા વૃદ્ધનો મૃતદેહ અને હોસ્પિટલમાં દાખલ ઘાયલ યુવક.MPના ઉમરિયાના બાંધવગઢ ટાઈગર રિઝર્વના ચંદિયા ફોરેસ્ટ ...