એન્ટિબાયોટિક રેઝિસ્ટેનસ મુદ્દે યુએન ચિંતામાં: દવાઓ બિનઅસરકારક બની રહી છે, 2050 સુધીમાં લાખો લોકોનાં મોત થઈ શકે છે, ડોક્ટરની 10 સલાહ માનો
42 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારીકૉપી લિંકઆપણને કોઈ રોગ થાય તો શું કરવું? જવાબ મળશે - ડૉક્ટર પાસે જાવ, થોડી દવાઓ ...