U-19 મહિલા વર્લ્ડ કપના સુપર-6માં ભારત: શ્રીલંકાને 60 રનથી હરાવ્યું; વેસ્ટ ઈન્ડિઝ પણ આગલા રાઉન્ડમાં પહોંચ્યું
સ્પોર્ટ્સ ડેસ્ક26 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય મહિલા ટીમે મલેશિયામાં ચાલી રહેલા અંડર-19 મહિલા T-20 વર્લ્ડ કપના સુપર-6 રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો ...