અંડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન યશ ધુલની હાર્ટ સર્જરી થઈ: દિલ્હી પ્રીમિયર લીગથી કમબેક કર્યું, ભારતને 2022માં વર્લ્ડ કપ જિતાડ્યો હતો
સ્પોર્ટ્સ ડેસ્ક50 મિનિટ પેહલાકૉપી લિંકપોતાની કેપ્ટનશિપમાં ભારતીય ટીમને અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર યશ ધુલની હાર્ટ સર્જરી થઈ છે. અહેવાલો અનુસાર, ...