બજેટની તૈયારીઓ પૂર્ણ, નાણાં મંત્રાલયમાં હલવા સેરેમની: નાણામંત્રીએ અધિકારીઓનું મોં મીઠું કરાવ્યું, આ વખતે બજેટ રજૂ કરીને સીતારમણ બનાવશે રેકોર્ડ
નવી દિલ્હી41 મિનિટ પેહલાકૉપી લિંક23 જુલાઈએ કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરવામાં આવશે. એની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. બજેટ સંબંધિત ...