બજેટના દિવસે શનિવારે શેરબજાર ખુલશે: BSE-NSE પર સામાન્યની જેમ ટ્રેડિંગ થશે, કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ પણ ખુલશે
મુંબઈ51 મિનિટ પેહલાકૉપી લિંકબોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) કેન્દ્રીય બજેટને કારણે શનિવાર 1 ફેબ્રુઆરી, 2025ના રોજ ...