સરકારે ₹1.26 લાખ કરોડના 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપી: ત્રણ પ્લાન્ટમાંથી બે ગુજરાતમાં અને એક આસામમાં બાંધવામાં આવશે, ટાટા ગ્રુપ 2 યુનિટ પર કામ કરશે
મુંબઈ18 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્રીય કેબિનેટે આજે ગુરુવારે (29 ફેબ્રુઆરી) ચિપ પ્લાન્ટ માટે ત્રણ દરખાસ્તોને મંજૂરી આપી છે. આ ત્રણેય પ્લાન્ટને ...