‘મહિલાઓની સંખ્યા વધી તો પુરુષોએ 2 પત્નીઓ રાખવી પડશે’: ગડકરીએ કહ્યું- લિવ ઇન રિલેશનશિપ ખોટું છે; સમલૈંગિક લગ્ન પણ સામાજિક માળખાને નષ્ટ કરશે
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકકેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ યુટ્યુબ પોડકાસ્ટમાં કહ્યું કે, સમાજમાં લિંગ ગુણોત્તરને સંતુલિત કરવું જરૂરી છે. ...