ગીર તાલાલામાં ઉતરાયણની અનોખી ઉજવણી: ઈકો ઝોન વિરોધમાં સ્ટીકરવાળા પતંગો ઉડાડી કાપવામાં આવશે, લોકોનો સરકારને સંદેશ – Gir Somnath (Veraval) News
તાલાલાગીર પંથકમાં આ વર્ષે ઉતરાયણની ઉજવણી એક અનોખા અંદાજમાં થશે. ઈકો ઝોન લડત સમિતિ અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણભાઈ ...