સુરત એરપોર્ટ પર યોગ અને કસરતની અનોખી પહેલ: CISFના જવાનો સુરક્ષા સાથે જવાનો પેસેન્જરોને સહેલાઈથી યોગ અને કસરત કરાવી રહ્યા છે – Surat News
સુરતના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યાત્રીઓના આરોગ્ય અને આરામ માટે અનોખી પહેલ કરવામાં આવી ...