કેન્દ્રએ કહ્યું- UGC-NETમાં અનિયમિતતાની ફરિયાદ નથી મળી: વિદ્યાર્થીઓના કલ્યાણ માટે પરીક્ષા રદ, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે; કોંગ્રેસે કહ્યું- મોદી સરકાર ‘પેપર લીક સરકાર’ બની ગઈ છે
નવી દિલ્હી57 મિનિટ પેહલાકૉપી લિંકUGC-NET પરીક્ષા રદ કર્યા બાદ NSUIએ દિલ્હીમાં પ્રદર્શન કર્યું.કેન્દ્ર સરકારે 19 જૂન બુધવારના રોજ UGC-NET પરીક્ષા ...