જયશંકરે કહ્યું- નેહરુએ ચીનને ભારત કરતા આગળ રાખ્યું: UNSCમાં આપણને કાયમી સભ્યની ઓફર થઈ હતી, પરંતુ નહેરુએ કહ્યું- ચીને પહેલા સભ્ય બનવું જોઈએ
21 મિનિટ પેહલાકૉપી લિંકભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે ફરી એકવાર ચીન મુદ્દે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની નીતિઓ પર સવાલ ...