સંભલની જામા મસ્જિદ હવે વિવાદિત માળખું કહેવાશે: હિન્દુ પક્ષે કહ્યું- તેઓ મસ્જિદ કહેશે તો અમે મંદિર, ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો
પ્રયાગરાજ48 મિનિટ પેહલાકૉપી લિંકમંગળવારે સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદને વિવાદિત માળખું જાહેર કર્યું. કોર્ટ મસ્જિદના રંગકામની માગ ...