યુપી પોલીસ ભરતીનું પેપર અમદાવાદમાંથી લીક થયું: સીલબંધ બોક્સ તોડવા માટે પટનાથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બોલાવ્યા, ફોટા પાડીને મોકલ્યા
ગાઝિયાબાદ2 કલાક પેહલાકૉપી લિંકયુપી પોલીસ ભરતીનું પેપર લીક થયું હોવાનું બહાર આવ્યું છે. STF તપાસમાં બહાર આવ્યું છે કે પેપર ...