UPSC સિવિલ સેવા પરીક્ષાનું નોટિફિકેશન જાહેર: 979 જગ્યા પર ભરતી થશે, અરજી કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી, 25 મેના રોજ પ્રીલિમ્સ
20 મિનિટ પેહલાકૉપી લિંકયુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ બુધવારે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન (CSE) 2025 નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ વર્ષે ...