અજમેર દરગાહમાં રિજિજુએ PM મોદીની ચાદર ચઢાવી: રિજિજુએ કહ્યું- PM તરફથી ચાદર ચઢાવવી એ દેશ વતી ચાદર ચઢાવવા જેવું છે
અજમેર11 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલી ચાદર ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચઢાવવામાં આવી હતી. અજમેર દરગાહ ...