બાબા સિદ્દીકીના ‘જનાજા’માં મેકઅપ કરીને પહોંચી ઉર્વશી રૌતેલા: આંસુ લૂછતાં એક્ટ્રેસનો મેકઅપ ફેલાયો; યુઝર્સે ટ્રોલ કરતા કહ્યું- આટલો બધો મેકઅપ કરીને ‘અંતિમ દર્શન’માં કોણ જાય?
5 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP (અજિત જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે ગોળી મારીને હત્યા કરવામાં આવી ...