વિઝા રદ થાય તો પણ અમેરિકા છોડવું જરૂરી નથી: અમેરિકાના 2 ટોપ ઇમિગ્રન્ટ એક્સપર્ટનો અભિપ્રાય; ટ્રમ્પ સરકારે કેટલાકને દેશ છોડવાનું કહ્યું હતું
વોશિંગ્ટન26 મિનિટ પેહલાલેખક: ઉત્કર્ષ કુમાર સિંહકૉપી લિંકઅમેરિકામાં ઘણા વિદેશી વિદ્યાર્થીઓના F-1 વિઝા રદ કરવામાં આવ્યા છે. કેટલાકને દેશ છોડવાની ચેતવણી ...