જયશંકરે કહ્યું- અમેરિકાએ CAAને સમજ્યા વિના ટિપ્પણી કરી: કહ્યું- વિશ્વના નિવેદનોથી એવું લાગે છે કે ભારત ક્યારેય વિભાજિત થયું ન હતું
22 મિનિટ પેહલાકૉપી લિંકભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતના ઈતિહાસને લઈને અમેરિકાની સમજ પર સવાલ ઉઠાવ્યા છે. CAA પર અમેરિકાના ...