અમેરિકામાં 7 રાજ્યોમાં ઈમરજન્સી જાહેર: છેલ્લા 10 વર્ષનું સૌથી ભયંકર બરફનું વાવાઝોડું, અનેક રાજ્યોમાં હાઈએલર્ટ, ટ્રેનો અને ફ્લાઈટ્સ રદ; 6 કરોડ લોકોને અસર
વોશિંગ્ટન42 મિનિટ પેહલાકૉપી લિંકવાવાઝોડાને કારણે અમેરિકાના ઘણા રાજ્યોમાં એર ટ્રાફિક સંપૂર્ણપણે થંભી ગયો છે.અમેરિકામાં રવિવારે આવેલા ભયાનક બરફના વાવાઝોડાને કારણે ...