ટ્રમ્પે કેનેડા-મેક્સિકો પર 25% અને ચીન પર 10% ટેરિફ લાદી: વ્હાઇટ હાઉસે કહ્યું- આ દેશો દ્વારા ડ્રગ્સ મોકલવાના કારણે અમેરિકામાં લાખો લોકોના મોત થયા છે
વોશિંગ્ટન ડીસી47 મિનિટ પેહલાકૉપી લિંકટ્રમ્પે કહ્યું કે અમારી ધમકીઓ માત્ર સોદાબાજી માટે નથી. આ દેશો સાથે અમારી વેપાર ખાધ વધુ ...