મુંબઈમાં યુએસ કોન્સ્યુલેટને ઉડાવી દેવાની ધમકી: ઈમેલ મોકલનારે પોતે અમેરિકાનો નાગરિક હોવાનું જણાવ્યું; પોલીસે FIR નોંધી
મુંબઈ3 કલાક પેહલાકૉપી લિંકમુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલ યુએસ કોન્સ્યુલેટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસે જણાવ્યું ...