ગૂગલને વેચવું પડી શકે છે ક્રોમ બ્રાઉઝર: અમેરિકન સરકાર દબાણ કરી શકે, કંપની પર પોતાનો એકાધિકારનો ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ
નવી દિલ્હીઅમુક પળો પેહલાકૉપી લિંકગૂગલે તેનું ઇન્ટરનેટ બ્રાઉઝર ગૂગલ ક્રોમ વેચવું પડી શકે છે. હકીકતમાં, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એટલે ...