કમલા હેરિસ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનશે: ઇતિહાસકારે આગાહી કરી, 40 વર્ષથી સચોટ અનુમાન કરી રહ્યા છે; 10માંથી 9 સાચા સાબિત થયા છે
વોશિંગ્ટન22 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. ટ્રમ્પ ત્રીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહ્યા છે.અમેરિકાની ચૂંટણીની ભવિષ્યવાણી કરનારા ...