ફેડએ સતત ત્રીજી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો: 4.25%થી 4.50%ની વચ્ચે રહેશે; તેમાં સપ્ટેમ્બરમાં 0.5% અને નવેમ્બરમાં 0.25% ઘટાડો થયો હતો
વોશિંગ્ટન2 કલાક પેહલાકૉપી લિંકયુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટ (0.25%)નો ઘટાડો કર્યો છે. હવે વ્યાજ દર ...