‘ઈરાન મને મારશે તો અમેરિકા તેને ખતમ કરી દેશે’: ટ્રમ્પે કહ્યું- દુનિયાના નકશામાંથી ભૂંસી નાખીશું, આવું નહીં કર્યું તો અમેરિકન નેતાઓ કાયર કહેવાશે
42 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઈરાનને તબાહ કરવાની વાત કરી હતી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ ...