ગાઝાની સૌથી જૂની મસ્જિદ પર ઇઝરાયલનો હુમલો: સ્કૂલમાં વર્ગખંડની નીચેથી ટનલ મળી; UNSCમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ ફગાવાયો, અમેરિકાએ અડચણ ઉભી કરી
તેલ અવીવએક કલાક પેહલાકૉપી લિંકગાઝાની સૌથી જૂની મસ્જિદ, ઓમારી મસ્જિદને 7મી સદીમાં બનાવવામાં આવી હતી. ઇઝરાયલે આ મસ્જિદ પર હુમલો ...