US સરકાર પાસે દેશ ચલાવવા માટે પૈસા નથી: ટ્રમ્પ-મસ્કે ન આવવા દીધું ફંડિંગ સંબંધિત બિલ; હવે ખૂદનું બિલ પાસ કરાવવાના ફાંફાં
વોશિંગ્ટન48 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકન સરકાર પાસે દેશ ચલાવવા માટેનું ફંડ પૂરું થઈ ગયું છે. સરકારને ફંડ પૂરું પાડવાનું બિલ યુએસ ...