અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા પંજાબી પરિવારોની કહાની: જમીન- ઘરેણાં વેચ્યા, વ્યાજે રૂપિયા લીધા, હવે કેવી રીતે દેવુ ભરીશું; બે ટાણાનો રોટલો પણ ખાઈ શકીશું નહીં, આભ તુટી પડ્યું
અમિત શર્મા, ચંદીગઢ7 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાથી દેશનિકાલ કરાયેલા લોકોના પરિવારજનોના ચહેરા પર નિરાશા સ્પષ્ટપણે જોઈ શકાય છે.અમેરિકાથી ગઈકાલે (૫ ફેબ્રુઆરી) ...