અમેરિકાએ 3 ભારતીય પરમાણુ સંસ્થાઓ પરનો પ્રતિબંધ હટાવ્યો: 20 વર્ષથી પ્રતિબંધ હતો; અમેરિકન NSAએ સમસ્યાઓ ઉકેલવાની વાત કરી હતી
નવી દિલ્હી13 મિનિટ પેહલાકૉપી લિંકયુએસ NSA જેક સુલિવન 6 જાન્યુઆરીએ ભારત આવ્યા હતા. નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ...