ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધો લાદ્યા: કહ્યું- ICCએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો; ઇઝરાયલી PM નેતન્યાહૂ સામે ધરપકડ વોરંટનો વિરોધ
વોશિંગ્ટન ડીસી26 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત (ICC) પર પ્રતિબંધો લાદવાનો આદેશ જાહેર કર્યો. ICC ...