પાકિસ્તાનની નવી સરકારને માન્યતા ન આપે અમેરિકા: 33 સાંસદે રાષ્ટ્રપતિ બાઇડનને લખ્યો પત્ર, કહ્યું- પહેલા ચૂંટણીમાં થયેલી ગરબડની તપાસ થવી જોઈએ
વોશિંગ્ટન23 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના 33 સાંસદોએ રાષ્ટ્રપતિ જો બાઇડનને પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પાકિસ્તાનમાં બનવા ...