ટ્રમ્પે કેનેડાને USમાં ભળવાની ફરી ઓફર કરી: કહ્યું- અમેરિકા હવે સબસિડી નહીં આપી શકે, ટ્રુડોને આ ખબર હતી, એટલે જ તેમણે રાજીનામું આપ્યું
વોશિંગ્ટન43 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી એકવાર કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનવાની ઓફર કરી છે. ...