યુક્રેન યુદ્ધ પર ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર ચર્ચા: વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે ઝેલેન્સકીને ઠપકો આપ્યો; કહ્યું- તમે અમારી મદદના આભારી નથી, યુદ્ધ રોકવું પડશે
વોશિંગ્ટન22 મિનિટ પેહલાકૉપી લિંકવ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. ટ્રમ્પે ઝેલેન્સકીને ...