ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે: શપથ સમારોહમાં શું થશે? ભારત સહિત દેશ-વિદેશમાંથી કોણ-કોણ હાજરી આપશે? રાતે 10 વાગ્યે કાર્યક્રમ શરૂ થશે
વોશિંગ્ટન1 કલાક પેહલાકૉપી લિંક1980ની વાત છે. 34 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ એક અમેરિકન મેગેઝીનને ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમને ...