દાવો: ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ લિંક્ડઇનના ફાઉન્ડર દેશ છોડશે: ટ્રમ્પ સામે માનહાનિના કેસમાં મદદ કરી હતી; ચૂંટણીમાં કમલાને સમર્થન આપ્યું હતું
વોશિંગ્ટન59 મિનિટ પેહલાકૉપી લિંકડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના શપથ લેવાની સાથે જ લિંક્ડઇનના કો-ફાઉન્ડર રીડ હોફમેન અમેરિકા છોડી શકે છે. ન્યૂયોર્ક ...