યુક્રેનના પાવર પ્લાન્ટ્સ પર કંટ્રોલ ઇચ્છે છે અમેરિકા: સાઉદી અરેબિયામાં અમેરિકા-યુક્રેન વાટાઘાટો થઈ, આજે રશિયાને મળશે અમેરિકી અધિકારીઓ
રિયાધ20 મિનિટ પેહલાકૉપી લિંકરવિવારે યુએસ અને યુક્રેનિયન અધિકારીઓએ પાવર પ્લાન્ટ્સની સુરક્ષા સંબંધિત દરખાસ્તો પર ચર્ચા કરી. આ બેઠક સાઉદી અરેબિયામાં ...