કેનેડાના PMએ કહ્યું- અમેરિકા સાથે જૂના સંબંધો ખતમ: ટ્રમ્પ સાથે વેપાર પર ત્યારે જ વાત કરીશું જ્યારે તેઓ કેનેડાનો આદર કરશે; ટેરિફ કાયદાઓ સામે લડતા રહીશું
ઓટાવા33 મિનિટ પેહલાકૉપી લિંકકેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ ગુરુવારે કહ્યું કે અમેરિકા-કેનેડાના જૂના સંબંધો હવે પૂરા થઈ ગયા છે. ટ્રમ્પ દ્વારા ...