અમેરિકન ટ્રાન્સ વુમને એક વ્યક્તિને કારથી કચડ્યો, VIDEO: મૃત પુરૂષની બોડીને કિસ કરી, પછી તેના શરીર પર 9 વાર ચાકુ વડે હુમલો પણ કર્યો
વોશિંગ્ટન22 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના હ્યુસ્ટનમાં એક ટ્રાન્સ વુમને 64 વર્ષીય વ્યક્તિની હત્યા કરી હતી. આરોપીએ પહેલા તેની કાર વડે તે ...