ગ્રીન કાર્ડ ધારકો પર US ઉપરાષ્ટ્રપતિનું નિવેદન: વાન્સે કહ્યું- તેમને કાયમ રહેવાનો અધિકાર નથી, સરકાર દેશમાંથી બહાર કાઢી શકે છે
વોશિંગ્ટન33 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ગ્રીન કાર્ડ ધારકો પર નિવેદન આપતા કહ્યું કે, તેમને અમેરિકામાં કાયમ રહેવાનો અધિકાર ...