અમેરિકાના જ્યોર્જિયામાં હિંદુફોબિયા વિરુદ્ધ કાયદો બનશે: USમાં હિન્દુઓ વિરુદ્ધ નફરત ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરાશે, સેનેટમાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સે સમર્થન આપ્યું – NRG News
અમેરિકાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે જ્યોર્જિયા 'હિન્દુફોબિયા' વિરુદ્ધ બિલ રજૂ કરનાર અમેરિકાનું પ્રથમ રાજ્ય ...