Editor’s View: ટ્રમ્પે ભારતનું નાક દબાવ્યું: જગતજમાદારે 182 કરોડની સહાય રોકીને દાવ લીધો, મોદી ચારેકોરથી ઘેરાયા, એક નિર્ણય અને અમેરિકનોના અચ્છે દિન
મોદીના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ચારેય બાજુથી ઘેર્યું છે. એમાં સૌથી મોટો ઝટકો આપ્યો હોય તો એ 21 મિલિયન ડોલર ...