જમ્મુ-શ્રીનગર રેલવે લાઇનનો ટ્રાયલ રન પૂર્ણ: 272 કિમી લાઇન પર 111 કિમી ટનલ; ચિનાબ નદી પર બન્યો વિશ્વનો સૌથી ઉંચો રેલવે પુલ
શ્રીનગર2 કલાક પેહલાકૉપી લિંકજમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો ભાગ કટરા-બડગામ રેલવે ટ્રેક પર ટ્રાયલ રન રવિવારે પૂર્ણ ...