ટ્રમ્પે કેનેડા-મેક્સિકો પર 30 દિવસ માટે ટેરિફ ટાળ્યો: એક મહિનામાં બીજીવાર નિર્ણય બદલ્યો, જવાબમાં કેનેડાએ પણ ટેરિફ પાછો ખેંચ્યો
વોશિંગ્ટન ડીસી2 કલાક પેહલાકૉપી લિંકઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ લાદવાના નિર્ણયને 30 દિવસ ...